જામનગર ના ફેમસ રસ પાવ ની સામગ્રી:
સુકા પાવ અથવા ટોસ્ટ,
અમલી ની ચટણી,
લીલી ચટણી,
લસણ ની ચટણી,
મસાલા શીંગ,
સેવ,
કોથમીર.
ચટણીઓ કેમ બનાવવી તેની રીત આગળ ના વિડિયો માં કીધું છે .
ઘરની જ વસ્તુ થી અને સહેલી વાનગીઓ બનાવી તમને દેખાડવા નો મારો પ્રયત્નો હોય છે. જો તમે મારી ચેનલ પેલી વાર જોતા હોય તો મારા આવા જ બીજા વિડિયો જોવા ચેનલ ને પ્લીઝ સબ્ક્રાઈબ કરો અને બેલ નું નિશાન દબાવો જેથી તમને મારી બીજી આવનારી રેસિપી ના મેસેજ મળતા રહે. જે બિલકુલ ફ્રી છે. .. આભાર
please like share and subscribe my channel Shree food by ss.. Free.
thank you 🙂
#Streetfood #raspav #રસપાવ #shreefoodbyss
chutney recipe:/watch/EgyuWMqRX3pRu